________________
૩૩૨
શ્રી ભાવપ્રભસૂરિ મ. કૃત ભક્તિ-રસ (૧૦૬૦) (૪૪–૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
( મન મેહનાં લાલ-એ દેશી) અર-જિjદ આરહીઈ રે-ચિત્ત શોધના-લાલ !
નિરમલ સૂત્ર-વિધિ પિખ રે–પાપ-ધના લાલા મન વચન કાય થિરઈ-ચિત્ત,
ઉલ્લસિત ભાવ-વિશેષ -પાપ૦ ૧ વિષય-કપાય શમાવત રે-ચિત્ત,
ન કરઈ આશાતન એક ર-પાપા ! શુદ્ધ દ્રવ્ય-સુગંધથી ર–ચિત્ત,
પૂજઈ પ્રભુને વિવેક રે-પાયમારા વણિક-કલા નવિ કેલવઈરે-ચિત્ત,
મોટું ધરઈ મન ઉદાર રે–પાપ ! શુભ અનુષ્ઠાન હોય ઉજલા રે-ચિત,
પૂજાનઈ અધિકાર રે-પાપ છેa ભાવ-પૂજાનું હેતુ એ છે-ચિત્ત ,
છે દ્રવ્ય-પૂજા વિશુદ્ધ પાપ૦ ત્રિવિધ અ-વંચક વેગથી રે-ચિત્ત,
મુગતિ કહે છે વિબુધ રે-પાપ૦ મઝા જિન-મારગ માંહિં આણવારે ચિત્ત,
પહેલું પગથીઉં એહ –પાપ૦ શ્રી ભાવપ્રભ સેવઈ સદા રે-ચિત્ત,
સમકિત-દષ્ટિ જેહ રે-પા૫૦ પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org