SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણ સ્તવન–વીશી ૩ર૭ ભવ–દરી દુઃખ-ગાજતે, ચે–ગતિ ચ્યારે જ્યાં આરા રે "ફટ લાગઈ ફરસતાં, જેહના અનુભવ ખા રે–વાસુ મારા આશા પવેલ જિહાં ઉછ, જન્મ-મરણ જલ ઉંડાં રે ! કામ-કષાય-મદ માછલાં, ભક્ષણ કરઈ જિહાં ભૂંડા રે-વાસુ૩ તારુ જે અભિમાનથી, એ માંહે પડઈ ઉડી રે ! પામઈ ડુબકી નીકલા, બાપડા રહૈ તે બૂડી રે વાસુ૪ તારણ-તરણતણ કલા, તે એક તું અવધારઈ રે ! ભાવભ કહેતું જ્ય,તટઈબઇઠ જે તારઈ–વાસુ બાપા (૧૦૫૫)(૪૪–૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન વિમલ-જિદ સુખકારી, સાચે જે શીલ-વ્રતધારીરે-જિનવર બ્રહ્મચારી ? કામ ગજ જિણે મૂલથી ગા, વેદ-તાપ અનાદિને ટાળે રે_જિન૧ મનમાં જુઓ અધિકાઈ પામી અતિશય ઠકુરાઈ –જિન છે જિહાં જાગ્યું સહજનું શીલ, કુણ લેપઈ? તેહની લીલ સે-જિન. રા નવ વાડી જે શીલ-રખેવું, વ્યવહારથી તે આપું રે...જિન : ૩ સંસારરૂપ દરીયે, ૪ સુંદર, ૫ ભરતી ૬ જાણે છે, ૭ કિનારે, ૮ તારે છે. ૧ કામરૂપ હાથી, ૨ અંદરનું સ્વાભાવિક, ૩ રક્ષણ, Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy