________________
૩૦૬
શ્રી સચિરવિમલજી મ. કૃત ભક્તિ -સ
(ચાલ) ગિરનારે સંજમ–ત્રત ધરી, પીઉ પહેલી શિવ-પંથ સીધા . ધન ધન નેમિ રાજલ નારી,
રૂચિરવિમલ પ્રભુ જય-જયકારી–જી નેમ પાા
(૧૦૩૬) (૪૩–૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન (રાગ-સેરઠ-કાનુડા તુમસે લાગી મોરી પ્રીત એ દેશી) શામલીયા તુમશું લાગે મેરે નેહ,
લાગો મેરો નેહરે શામળીયા ! શિવદેવી સુત સુંદર સેહે, નેમીસર ગુણ ગેહ રે શામ ! વિણ-અપરાધે, છોકરવાડૅ, ૧છયલ !ન દીપે છેહુર–શામ ના ૩ણી અંધારી બિજ ચમકે, ઝરમર વરસે મેહ રે-શામ ! પાવસ તુ પદમનીસું પીઉડા,
રાખીયે રંગ રેહ રે-શામ, મારા વનવરણી લાલ સુરંગી, કામિની કેમલ દેહ રે–શામળ ! શિવ ધૂતારીને વિસારી, આ માહરે શેહ રે-શામ૦ ૩ બાંહ ગાની લાજ ન જેહને, નિગુરુ નિપુર નર તેહ –શામ પારસ–સંગે લેહ કંચન જે,
હવે સંપતિ એહ –શામ છે પ્રભુજી સાર કરે અબ મેરી, હું તુમ ચરણની જેહ રે શામટા રૂચિર નેમિ-રાજુલ ગુણ ગાવે,
પાવે સુખ અ-છેહ રે શામક | ૫ |
૧ હાવલાસી, ૨ ચોમાસું. ૩ ધૂળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org