________________
૨૯૯
ઝરણ સ્તવન–વીશી
૨૯૯ એ ચિત્ત કરી ચાહીએ–મન સુષ,
સેવક સાથે નેહ નિવાહીએ રે અવગુણ ગુણ અવગાહી–મન સુણ,
નિગુણે તેણે બાંહે “સાંહી રે. જે ૩ એ જે શિવ અણુ-માંગ્યા દીઓ-મન- સુણ,
તે સમરથ પ્રભુજી માહુરો રે ! જે તપ–જપથી પામીએ-મન સુણ
સ્પેરે ૯ભલપ્પણ? પ્રભુજી! તાહરે રે ૪ ભવ-સાયરથી તારી ઈ–મન સુણ,
શિવસુખ દીજૌ સેવક જાણુને રે ? વિનતડી અવધારીઈ-મન સુણ,
રુચિર પ્રભુજી ચિત્તમાં આણીએ રે પાપા
(૧૦૩૦) (૪૩-૧૯) શ્રી મલિનાથ-જિન સ્તવન (પીછાલારી પાલ આંબાઈ રાવલા મહારા લાલ એ-દેશી) મલ્લી જિનેસર દેવ, સેવું ત્રિભુવન ધણી-જિનજી!, પ્રભુજી પ્રાણ આધાર, આણ્યા પ્રભુજી તણી-જિનજી ! આવે દેખણ દીદાર,
કે સુર રમણું ઘણું, જિનજી, માાં સુરનર રાણ-વાણી પ્રભુની સુણી જિનજી! મહિલ૦ ૧ ૫ નભાવીએ, ૬ તોપણ છ હાથથી ૮ પકડીએ, ૯ સારાપણું, ૧ ચહેરે, ૨ રાજાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org