SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ઝરણ સ્તવન-વીશી થે અવગુણ ચિત્ત ધારી-પ્રભુ મેલે કાંય વિસારી!-પ્રભુ ! ૨ નેહ-નયણમું પેખેજ-પ્રભુ અવગુણ વિણ કાંય ઉવેખજી! પ્રભુ ! સેવક સાહિબ લેખાજી-પ્રભુ કીર્યે પ્રેમ પરેજી-પ્રભુત્ર ૩ પ્રીત પરમ ૨સ દરીયેજી-પ્રભુ, નિજ ચરણ-કરણ અનુસરીજી પ્રભુ ! તું સાહિબ ચિત ધરી-પ્રભુ બહુ સુખ સંપત્તિ શું વરીયાજી-પ્રભુત્ર ૧૪ ચંદ ચકેર જે ચંગીઝ-પ્રભુ મુઝ લાગી પ્રીત સુરંગીજી-પ્રભુ ! પાવન ગંગ તરંગજી-પ્રભુ, કહે રુચિર પ્રભુશું ઉમંગીજી-પ્રભુત્ર છે એ છે (૧૦૨૩) (૪૩–૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન (અરજ કરું તસ લીમજી ભાઈ એ-દેશી) અરજ કરું કર જોડી-પ્રભુજી હો! પાલે પૂરવ પ્રીતડીજી પુરો મનની કેડી ! પ્રભુજી-ઉત્તમ જનમન રીત તડીજી ૧ સાહિબ છે ગુણ જાણુ-પ્રભુ, ૫ ગુણું નાણું ભર્યું છે તું ઘન જીવન પ્રાણ પ્રભુ, જાણે ચરણે અનુસર્યાજી મારા તું નિઃસનેહી મિત્ત પ્રભુ, સુસનેહી સેવક અછે એક પખી કરી પ્રીત-પ્રભુ, કિમ નિરવાહ હસ્યું છે. મારા નીર વિનાં મરે મીન–પ્રભુનિરવેદ જાણે નહી ? જે પૂરા પરવીણપ્રભુ, આશ પૂરે અવસર લલીજી.. ૪ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy