SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ રણકારવાળા શબ્દોની ખૂબ છૂટ રાખી ભાવિક-ભવ્યાત્માને પ્રભુભક્તિના માધ્યમથી અંતરમાં ડોકીયું કરવાની ઘણી તક આપી છે. એકંદરે આ ચાવિશી ખૂબજ શબ્દસમૃદ્ધ અને અ ગંભીર હાઇ ખાસ મનનીય છે. ૪૭ શ્રો માણેકમુનિ કૃત સ્તવન ચાવીશી, આ ચેાવિશી બાળજીવાપયોગી સરળ શૈલિમાં માત્ર પાંચ ગાથાના પ્રમાણવાળા સ્તવના રૂપે વિશદ રીતે અંતર'ગ ભક્તિભાવને વ્યક્ત કરનારી હાઈ ખૂબ જ ભાવવાહી છે. ૪૮ શ્રી દીવિજયજીમ, કૃત સ્તવન ચાવીશી, માત્ર પાંચ ગાથાવાળાં સ્તવનાની આ ચોવિશીમાં કર્તાએ ભક્તિગુણગાન સાથે શ્રી તીથંકર પરમાત્માના નીચે મુજબના ૧૦ ખેલાને પણ ગુંથવા આદશ પ્રયત્ન કર્યાં છે. * * પૂર્વ ભવનામ પૂર્વભવ ધ્રુવલેાકનામ * જન્મ રાશિ * જન્મ ગણ, * નામ * જન્મનગરી * જન્મનક્ષત્ર ૪૯ શ્રી ધર્મ કીત્તિ ગણી કૃત સ્તવન-ચોવિશો, અત્યંત જીની દેશીભાષામાં સળંગ ૯૧ ગાથામાં મનાવાએલ આ ચોવિશી ભાષા ષ્ટિએ અદૂભુત છે * છાસ્થ કાલમાન, કેવલજ્ઞાન વૃક્ષ. નિર્વાણ પરિવાર. Jain Education International * આ ચેાવિશીમાં શ્રી તી' કર પરમાત્માના ગુણૅ ની સ્તવનમ્ર સાથે નીચે મુજબના ૨૪ ખેલે પણ ગુથ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy