________________
૨૭
ઝરણાં
સ્તવન–એવીશી તું સાહિબ હું દાસ, અવર ન કઈ ગમUરી - તુહ દેખ્યાં હુઈ ઉ૯લાસ, મેહન મુઝ મન-મઈરી. મારા “મુઝ ઈકે તારું ધ્યાન, તુમ્હ ગુણ-જાપ જપુરી
પાડવા સાહિબ સેવ, કોડ ઉપાય ખjરી. પણ જે હુઈ પ્રભુને પ્યાર, તે વંછિત-કાજ સરઈજી
સફલ હુઈ અવતાર, તન-મન અધિક ઠરઈરી. ઝા કરિઈ મુઝ ઉપગાર, અ-વિચલ સુખ દીજરી છે
કનક વિજય જય જયકાર, પરમોદય કીજીરી. પણ
(૧૦૦૮) (૪૨-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન
(કપૂર હુઈ અતિ ઉજલું રે એ-દશી) ગાયમ કહઈ સુણે વીરજી રે, વાહેસર! ગુણ-ગેહ! ! વિસવાસી મુઝનઈ ઘણું રે, ઈમ કિમ તે નેહરેવિરજી ! યું કીધું તઈએ હા
છટકી દીધું છેહ-વીરજી ૧૫ કામ ભલાવી તઈ પ્રભુ રે, મૂક મુઝનઈ દુર છે અંત-સમયઈ રાખે નહી રે, સેવક ચરણ-નૂર રે-વીરજી મારા કેડિ લાગી હ્યું તુમહ કનઈ રે, માંગતે કેવલ ભાગ છે ઈમ ટાલ દેઇ મૂકી ગયા રે,
તે યું ન હતી મુગતિ મેં જાગ રે વીરજી યા મોહ તોડી મૂકી જાસ્થઈ રે, પહિલા જે જાણત એહ ! તે તુમ્હ સાથઈ એવડે રે,
“સ્થાન કરત સનેહ રે-વીરજી | ૪ ૧ વિશ્વાસમાં લઈ, ૨ બહાનું, ૩ જગ્યા, ૪ શા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org