________________
ર૭૪
શ્રી કનકવિજયજી મ. કૃત ભકિત-રસ મનહ મનોરથ સવિ ફલ્યા,
પામ્યું ત્રિભુવનરાજ-સહિ. આજ મારા રતન ચિંતામણિ કર ચહ્યું, વૂઠે અમૃત–મેહ-સહિ. ! અષ્ટ સિદ્ધિ નવ-નિધિ સંપજી,
જે નિરખે ગુણ-નિધિ એહ-સહિ. આજ૦ ૩ અંતરાય અલગ ટલ્યા, પ્રગટ્ય પુણ્ય-અંકૂ–સહિ૦ | ભવ-ભાવઠિ સવિ ઉપશમી,
વાયું અધિકું નૂર-સહિ. આજ ૪ એ સાહિબની સેવના, નવિ મુકું નિરધાર-સહિત જેહથી શિવ-સુખ પામીઈ,
કનકવિજય જયકાર-સહિ. આજ પા
(૧૦૦૫) (૪૨-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
(સામ્ પૂછઈ હે વહૂ એ-દેશી) નમિ-જિન-રુપ અજબ બન્ય,
અતિ સુંદર મુખ-છબિ બરણી ન જાય
-મનડું મેહ્યું પ્રભુ મારૂં ત્રિભુવન તઈ એહવું,
નહીં દસઈ જે, દીઠઈ નયણ કરાય-મનડું રે. ૧ જોતિ જગતમાં વિસ્તરી,
જેતિ અવર તે રેહી, સહુ એહમાં સમાય-મન ! ચંદ્ર-સૂરિજ ગહ જે દીપઈ,
તે પણિ લહી જસ અધિક પસાયમનડું રે મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org