________________
૨૬૨
શ્રી કનકવિજયજી મ. કૃત
ભક્તિ-રસ્ટ
તન-ધન-મન માહર તુંહી જ જગદીશ હૈ !, સૂતા-જાગતાં સાંભરઈ ઈક તું નિસિ-દસ હા
શ્રી શ્રેયાંસ મારા મુઝ ચિત્ત તુહ ચરણે વસ્યું, ઉલષ્ણુ મહારાજ હો !,
મહિર કરે મુજ ઉપરઈ, ગિરૂઆ જિનરાજ છે! આપે ચરણની ચાકરી, તુહે ગરીબ-નિવાજ હે!, મામ વધારે માહરી સારે વંછિત કાજ હે–
શ્રી શ્રેયાંસ ૫૩ તુહ સરિખે દાતા પ્રભુ! ત્રિભુવનિ નવિ દસઈ હે !,
ઈક-ગઈ" આદર કરી લેવું સુ-જગીશઈ હો ! પર-ઉપગાર સાહિબે દેખઈ દિલ હીંસઈ હ!, સેવક કહી શ્રી–મુખિં મનની બગસીસઈ હે !—
–શ્રી શ્રેયાંસ કા. કમીનતિ કરઈ બહુ પરઈ, વિનતિ અવધારે હે !,
અલવેસર અરિહંતજી! મનથી ને વિસારે હો ! કહઈ કનક-વિજય કરણા કરી, ભવ–પાર ઉતારે હો!, પતિત-પાવન નિજ-નામનું પભુ ! બિરુદ સંભારે હો!
–શ્રી શ્રેયાંસ, પા
'
*
જન્મ
in
-
-
-
-
-
-
-
-
૩ શેભા, ૪ એકતાનથી, ૫ આપના મુખથી, ૬ આજીજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org