________________
૨૫૬
શ્રી કનકવિજયજી મ. કૃત
ભક્તિ–રસ
(૯૯૦) (૪૨–૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન | (ચાલે સખી મિલિ હરેઈ–એ દેશી) પદ્મ-પ્રભ-જિનરાયજી, તુમ્હ સેવા કિમ કીજઇ રે ? દૂર રહ્યાંથી શી પરઈ? ભાવ ભગતિ ફલ લીજઈ રે
પદ્મપ્રભ જિનરાય જ છે ૧ | અહનિશિ સાહિબ! તું વસઈ અ–ગમ અ–ગોચર ઠાઈ રે ભારી કરમી જવ જે, તે કિમ દરસણ પામઈ રે? પર્વ પ્રભ૦ મારા આવી ન શકું તુમ્હ કનઈ, આપ-બલઈ અરિહંત રે પણિ બાંઢા ગ્રહીનઈ તારવા,
સાહિબ છે બલવંત રે–પ પ્રભ૦ ૩ છે જાણું સમરથ સવિ પરઈ, સેવા કી જઈ સાર રે અભેડિ-પંછિ ભાડુવ નદી,
કુણ ગ્રહી ઉતર પાર રે–પદ્મ પ્રભ૦ ને ૪ અવસર આણી ચિત્તમાં, એ સેવક અરદાસ રે પરગટ દરસન આપીઈ,
કનક વિજય એ આસ રે–પદ્મ પ્રભ૦ પ છે
(૯૯૧) (૪૨–૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
(વારી હે ભમરલાલ કંકઈયા–એ દેશી) અલસર અરિહંતજી હ! લાલવાલહા!,
મેહન મહિમાગાર હે લાલ ૧ ભેડ-ઘેટું તેના પૂછને પકડી ભાડુવ=મોટી નદી કેણ પાર ઉતરી શકે? (ચોથી ગાથાના ઉત્તરાર્ધને અર્થ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org