________________
૨૩૦ શ્રી કેસરવિમલ મ. કૃત
ભકિતશિવ-રામા વશ તાહરે રે રાતે તેણે તુમ અંગ છે. કમલ રહે નિજ પગ-તલે રે, તે પણ તિગૃહીજ રંગ-ભવિ. મારા રંગે રાતા જે છે ૨, વિચે રહ્યા થિર થાય છે તુ રાતે પણ સાહિબા રે, જઈ બેઠો સિદ્ધિમાંય-ભવિ. પાડા અધિકાઈ એ તુમ તણું રે, દીઠી મેં જિનરાજ | ઠકુરાઈ ત્રણ-જગત/ રે, સેવ કરે સુરરાજ-ભવિ. જા દેવાધિદેવ! એ તાહરૂં રે, નામ અછે જગદીશ ! ઉદારપણું પણ અતિ-ઘણું રે, રંક કરે ક્ષણ ઈશ-ભવિ. પાપા એવી કરણી તુમ-તણી રે, દેખી સેવું તુંજ કેશર વિમલ કહે સાહિબા રે! વાંછિત પૂર મુજ-ભવિત મેદા
(૯૬૪) (૦૧-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન.
(સંભવ-જિનવર વિનતિ-એ દેશી) સાંભળ સ્વામી સુપાસજી! તુંહીજ જગત-આધારો રે અવર ન કેઈ તુજ સમે, મહિમાવંત ઉદારો રે-સાંભલ૦ ૧ ઈણ જગે સમરથ તું અ છે, પૂરણ મનની આશ રે તુજ ચરણે મુજ મન રમે,
- દિન-દિન અધિક ઉલલાસો –સાંભળ મારા તુમ સેવા મુજ મન વસી, જિમ રેવા ગજ-વાસો રે તુજ સેવાથી સહુ ફલે, પૂગે મનની આશ રે-સાંભળ૦ ૩ શ્યણુયરને સેવતાં, લહીયે રયg-ભંડારે રે ? ૧ લક્ષ્મી–સ્ત્રી ૧ નર્મદા નદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org