________________
ઝરણાં
સ્તવન-ચોવીશી
૨૨:
(૫૪) (૪૦-૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન
. (અબ ભાવિકજન જિન પૂજ લે–એ દેશી) નમિનાથ આથ અનંત તાહરે, નાણ-દંસણું ચરણની ! ભગવંત! ભક્તની વાત મનમેં,
ભાવે ભવ-જળ-તરણની-નમિ. ૧. ગુણવંત સંત જયંત જગમેં, પૂજ પામે દેવતા છે મેં સર્વ પાયા તેહ તુમથી, પાદ-પંકજ સેવતા-નમિ. રા. છહ તુ આપે ફૂલ નવ-નવા, ભવિક નવ-નવ ભાવના નવ-નવા ઉપજે દ્રવ્ય-દેશે. કરણ પ્રભુની સેવના-નમિ. સા. વિદ્યા-વિવેક–૨વિધ વૈભવ, ચતુર–ચામીકર-મણિ જિનરાજ-પૂજા-કાજ વિધિના,
કર્યા જય જય જગ-ધ-નમિ. જા નવ નવે ભાતે ખ્યાતિ પામે, લેક તે ગુણ સેવતા ! જગ ઉપર ગરજે દુઃખ વરજે, મેઘ સેવક દેવતા-નમિપા.
(૫૫) (૪૦-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન (દીઠે સુવિધિ-જિણું સમાધિ ૨સે ભર્યો હે લાલ. એ દેશી રાજી કરીએ આજ કે-યાદવ-રાજીયા
હે લાલ કે-યાદવ રાજીયા, નાથ! નિવાજ અવાજના-વાજાં વાજીયા હે લાલ કે-વાજા | જળપરે જગ સુ-યાન કે-રાજે રાજીયા હો લાલ કે-રાજે, દીજે મુજ શિર હાથ કે-છત્ર જ્યુ છાજીયા હો લાલ કે છત્રપાલ. * ૧ સંપત્તિ, ૨ જ્ઞાન, ૩ સારા, ૪ સેનું, ૧ પ્રસન્નતાના સૂરના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org