________________
૧૮૨ શ્રી દાનવિજયજી મ. કૃત ભક્તિસાચા સાજન સોના-સરીખા, પાય વખત પ્રમાણ લોક-વચન મન આણું છોડે, સૂધે તે અ-જાણુ-પ્રભુત્ર ૩ અંતર–મન મળિયે જિન–સાથે, ગુણ દેખીને પગાઢે આતમ-હિતકર તે કિમ તજિયે?,
કહે ઉન્હો કેઈ ટાઢ-પ્રભુ મઝા ૮નિબિડ-નેહ જે જિનવર સાથે, તે સમકિત કહેવાય છે દાનવિજય-પ્રભુ-ચરણ-પસાથે.
નિત નિત મંગળ થાય,–પ્રભુ પા
(૯૧૩) (૩૯-૪) શ્રી અભિનંદન–જિન સ્તવન
(અક્ષયપદ વરવા ભણું સુણે સંતાજી) અભિનંદન જિનરાયની–ભવિ પ્રાણ રે,
વાણું વિવિધ-વિલાસ-સુણે ગુણકારી છે સાકરથી પણ સે–ગુણભવિ., જેહમાંહી મીઠાશ-સુણેના ઈન્દ્રાદિક પણ સાંભળી–ભવિ, હવે તલ્લય-લીન-સુણે છે અમૃતને પણ અવગણે ભવિ૦, જાણ એહથી હણ-સુણે પાર પિતે રાગવતી છતાં–ભાવ, રાગ-નિવારણહાર-સુણે છે કોપ_દાવાનલ ટાળવા-ભવિ, નવ-જલધરની ધાર-સુણોવાસા ભવિજનના મન રંજતી-ભવિ, ભજતી વિષય-વિકાર-સુણેના ગંગ-પ્રવાહ ર્યું ગાજતી-ભવિ, ૫ ખૂબ ઊંચું, ૭ નીચું, ૮ ગાઢ ૧ એકાગ્ર, ૨ પ્રભુ-વાણીથી, ૩ ઉતરતી, ૪ નવા મેઘની,
Jain Education International
For Private & Personal Use Only
For PIN
WWW.jainelibrary.org