________________
૧૭૬ શ્રી જીવણવિજયજી મ. કૃત
ભક્તિ-રસ (૯૦૮) (૩૮-૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(મોહ મહીપતિ મહેલ મેં બેઠે) મન મોહન મેરે પ્રાણથી પ્યારે
પાસ પરમ નિધાન-લલના ! પૂરવ-પુ દરિશન પાયો, આયે અબ જસ વાન,
બલિહારી જાઉં જિણુંદની હ૦ ૧ વામા-નંદન પાપ-નિકંદનઅશ્વસેન કુલચંદ-લલના જા કી મૂરતિસૂરતિ દેખી, મા સુર-નર-વૃંદ-બલિ રા તીન ભુવન કે આપ હૈ ઠાકુર, ચાકર હૈ સબ લેક-લલના નીલવરણ તનુ આપ બિરાજે, છાજે ગત-ભય-શેક-બલિયા કમઠાસુરક મદ પ્રભુ ગાળે, ટાઢ્ય કેપકે કોટ-લલના અતિ અધિકાઈ આપકી દીસે,
નિજ કર્મ–શિરે દીની ચટ-બલિ. પાછા ઘનઘાતી પણ દૂર નિવારી, લહી કેવલ થયા સિદ્ધ-લલના | જીવણું કહે જિન-પાસ–પસાથે,
અનુભવ-રસ-ઘટ પીધ,-બલિ૦ પા
(૯૦૯) (૩૮-૨૪) શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન
(પરમાતમ પૂરણ કલા) વધતી વેલી મહાવીરથી, મારે હવે થઈ મંગલમાલ કે. દિન-દિન દોલત દીપતી, અળગી ટળી હે બહુ આળ-જંજાળકે
વીર-જિર્ણદ જગ વાલા૧ ૧ ચઢતી કલાએ, ૨ દૂર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org