________________
ઝરણાં
સ્તવન–ચાવીશી
૧૬
મન મંદિર મુજ આવિયે રે લેા, એહ કરૂ' અરદાસ રે-જિને૰ । કહે જીવણુ આવી મિલે ફ્ લે,
સહેજે લૌલ-વિલાસ રે-જિને-પદ્મ ાપા
£3
(૮૯૨) (૩૮–૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન (એક દિન પુ’હરીક ગણધરૂ રે લાલ-એ દેશી)
સપ્તમ દેવ સુપાસજી રે લાલ, સાંભળ સુગુણા વાત રે–સનેહી ! દરિસણ પ્રભુના દેખીને રેલાલ, નિરમલ કરૂ નિજ ગાત ?–સનેહીતું મનમાન માહુરે રે-લાલ,
જીવન-પ્રાણ આધાર રે–સનેહી તું॰ul સંદેશે એલગ સુણી ર્ લાલ, કારજ નાવે કૈાઇ રે–સનેહી । વેધાલક ! મન વાતડી રે લાલ,
હજૂર થયે તે હાય રે-સનેહી॰ તુ॰ ારા
ચતુર ! તે ચિત્તને ચારીએ રે લાલ,
મન-તન રહ્યો લયલીન ફ્–સનેહી !
વેધાણા તુજ વેધડે રે લાલ,
જિમ મૃગ વેધે વીણુ રે–સનેહી॰ તુ॰ talt વાલેસર ! ન વિલખીએ રે-લાલ, સેવક દીજે સુખ રે-સનેહી । ન ખમિયે હુવે નાથજી રે-લાલ,
રભાણા ૐખડખડ ભૂખ રે-સનેહી તુ॰ in
૧ ધીરજ રાખવી. ૨ જમવા ટાણે ભાણે ખેઠા પછી, ૩ કકડતી
= ઉગ્ર
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org