________________
:કરણ સ્તવન–ચોવીશી
૧૩૭ થાવર શૂલ–પરિત્તમે, સીતેર કડાકડિ-લાલ રે અયર ભયે પ્રભુ ! નવિ મિલ્યા,
મિથ્યા અવિરતિ ડિ-લાલ રે–જગ છે ૬ છે વિગલપણે લાગેટ વચ્ચે, સંખિજજ વાસ હજાર–લાલ રે બાદર પજવણસઈ, ભૂ-જલ-વાયુ મઝાર–લાલ રે જ પાછા અનલ-વિગલ પજજમેં, તસ ભવ આયુ પ્રમાણું-લાલ રે શુદ્ધ-તત્વ પ્રાપ્તિ વિના,
ભટકે નવ-નવ ઠાણ-લાલ રે-જગo | ૮ છે સાધિક સાગર સહસ દે, ભગવો ત્રસ-ભાવ-લાલ રે એક સહસ સાધિકેદધિ,
પદ્રિ પદ દાવ-લાલ રે–જગ ૯ છે પર-પરિણતિ રાગીપણે પર–રસ રંગે રક્ત-લાલ રે ! પર-ગ્રાહક-રક્ષકપણે, પરભેગે આસક્ત-લાલ રે–જગ ૧ શુદ્ધ સ્વ-જાતિ-તત્વને, બહુમાને તલ્લીન-લાલ રે તે વિજાતિ-રસ તાતજી !
સ્વ-સ્વરૂપ-રસ પીન-લાલ રે જગ. ૧૧ શ્રી સરનુભૂતિ જિનેશ્વરૂ ! તારક લાયક દેવ-લાલ રે ! તુજ ચરણે શરણે રહ્યો,
ટળે અનાદિ કુટેવ-લાલ રે-જગઇ છે ૧૨ છે સબલા સાહિબ ઓલપે, આતમ સબલે થાય-લાલ રે આધક-પરિણતિ સવિ ટળે,
સાધક સિદ્ધ કહાય-લાલ રે જગ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org