________________
ઝરણું સ્તવનવીશી
૧૩૩ અ-વિભાગી પર્યય જેહ, સમવાયી કાર્યના ગેહ : જે નિત્ય ત્રિકાળી અનંત, તસુ જ્ઞાયક જ્ઞાન મહંત-સુબાપા જે નિત્ય-અનિત્ય સવભાવ, તે દેખે દર્શન ભાવ સામાન્ય-વિશેષને પિંડ, દ્રવ્યાર્થિક વસ્તુ પ્રચંડ જુદા ઈમ કેવળ દર્શન-નાણુ, સામાન્ય-વિશેષને ભાણ ! દ્રિ–ગુણ આતમ-શ્રદ્ધાએ, ચરણાદિક તસુ વ્યવસાયે-સુભાછા દ્રવ્ય જેહુ વિશેષ-પરિણામી, તે કહીયે પજજવ–નામી છતી સામ દુ-ભેદ, પર્યાય-વિશેષ નિવિદે-જુમા ૮ છે તસુ રમણે ભેગને વૃદ, અ-પ્રયાસી પૂર્ણાનંદ | પ્રગટી જસ શક્તિ અનંતી,
નિજ કારજ-વૃત્તિ સ્વતંત્રી-સુe | ૯ | ગુણ-દ્રવ્ય સામાન્ય સ્વભાવી, તીરથ પતિ ત્યકત વિભાવી પ્રભુ આણ-ભકતે લીન, તિણે દેવચંદ્ર પદ દીન-મુ. ૧૦
(૮૬૮) (૩–૪) શ્રી મહાજશ-જિન સ્તવન
(રાગ કાગ) આમ પ્રદેશ રંગ થલ અનેપમ, સમ્યગૂ દર્શન રંગ રે
–નિજ-સુખ કે સયા. -તું તે નિજ ગુણ ખેલ વસંતરે-નિજ 1 -પર-પરિણતિ ચિંતા તજી નિજમેં,
જ્ઞાન–સખા કે સંગ-નિજ ૧૫ વાસ બરાસ સુરૂચિ કેશરઘન, છાંટે પરમ પ્રમાદરે-નિજ૦ આતમ-રમણ ગુલાલકી લાલી,
સાધક-શકિત વિનેa -નિજ રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org