________________
* શ્રી ચંદ્રપ્રભ , ,, ભકિતભર્યા લાડની વાતે * શ્રી સુવિધિનાથ ,, ,, પ્રભુ સાથે પ્રીતિ કેવી ?
તેની સારી રજુઆત. * શ્રી શ્રેયાંસનાથ , , અપૂર્વ ઉચ્ચભાવના - શ્રી શાંતિનાથ ,,
અંતર નિવેદન. * શ્રી પાર્શ્વનાથ ,, ,, દેવાધિદેવની સેવાનું
સર્વોચ્ચપણું. * શ્રી મહાવીર , , આધ્યાત્મિક અંતરંગ
પૂજા વર્ણન. (૧૫) શ્રી ઉદયરતનજી મ, કૃત સ્તવન ચોવિસી.
પૂજ્યશ્રીએ ત્રણ કે ચાર ગાથાના ટૂંકા સ્તવનમાં પ્રભુ
ભક્તિનાં અનેક પાસાં બાળભોગ્યશૈલિમાં ગૂયાં છે. (૧૬) શ્રી જિનવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી.
શ્રી જિનવિજયજી મ. શ્રીએ પ્રભુભક્તિમાં વિશિષ્ટ ભાવોલ્લાસ ઉપજાવે તેવી શૈલિમાં રચેલી શાસ્ત્રીય પદાર્થોની ગૂથ ણીવાળી સુંદર આ વિશીનાં મહત્ત્વનાં સ્તવને નીચે
મુજબ. (૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન–સુંદર આધ્યાત્મિક ભાવો. (૨) શ્રી અજિતનાથ ,, ,, પ્રભુ–સેવાની સર્વોત્તમતા. (૩) શ્રી સંભવનાથ ,, ,, ચાર મૂળ–અતિશયોની વિગત (૪) શ્રી પદ્મપ્રભ , , આત્મનિવેદન–(ગરૂપે) (૫) શ્રી સુપાર્શ્વનાથ, ,, સેવ્ય-સેવકભાવની સુંદર ઘટના. (૬) શ્રી વાસુપૂજ્ય ,, , મન-મંદિરની આદર્શ વિવેચના. (૭) શ્રી વિમલનાથ ,, ,, આંતર ભાવયુદ્ધ-દેષ
વિજયનું રૂપક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org