________________
૧રર શ્રી દેવચંદ્રજી મ. કૃત
ભક્તિ-રસ (૮૬૦) (૩૬-ર૦) શ્રી મુનિસુવ્રતજિન સ્તવન (લગાડી લગડી સાહેલી હે શ્રી શ્રેયાંસનીરે-એ દેશી) એલગડી(૨) કીજે શ્રી મુનિસુવ્રત-વામિની રે,
જેહથી નિજપદ સિદ્ધ છે કેવલ-જ્ઞાનાદિક ગુણ ઉલસે રે,
લહીયે સહજ સમૃદ્ધિ–એ૧. ઉપાદાન (૨) નિજ પરિણતિ વસ્તુની રે,
પિણ કારણ નિમિત્ત-આધીન છે. પુષ્ટ-અપુષ્ટ દુવિધ તે ઉપદિશ્યો રે,
ગ્રાહક વિધિ-આધીન-એ ભરો સાધ્ય (૨) ધર્મ જે માંહિ હવે રે, તે નિમિત્ત અતિ પુષ્ટ પુષ્પમાંહિ તિલવાસક વાસના રે,
નહિં પ્રવંસક દુષ્ટ-ઓ૦ ૩ દંડ (૨) નિમિત્ત અપુષ્ટ ઘડા તો રે નવિ ઘટતા તસુ માંહિ સાધક (૨) પ્રવંસકતા એ છે રે,
તિ નહિ નિમિત્ત પ્રવાહ-એકા. ખટકારક (૨) તે કારણ-કાર્યને રે, જે કારણ સ્વાધીના તે કર્તા (૨) સહુ કારક તે વસુ રે,
કમ તે કારણ પીન–ઓ૦ પ કાર્ય (૨) સંકલ્પ કારણ દશા રે, છતીસત્તા-સદભાવ અથવા તુલ્ય-ધર્મને જોઈયે રે,
સાયારેપણ દાવ-ઓ૦ દા
વાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org