________________
લા
ઝરણું સ્તવન–વીશી
૧૧૯ (૮૫૮) (૩૬–૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
(રામચંદ્રકે બાગ આંબે મારી રહ્યો રી-એ દેશી) પ્રણમે શ્રી અરનાથ, શિવપુર સાથે ખરી ! ત્રિભુવન-જન-આધાર, ભવ-નિસ્તાર કરી. કરતા કારણ ગ, કાર્ય-સિદ્ધિ લહેરી કારણ ચ્યાર અનૂપ, કાર્યથી તેહ હેરી. ILOIL જે કારણ તે કાર્ય, થાયે પૂર્ણ પદેરી ઉપાદાન તે હેતુ, માટી ઘટ જેમ વરી. ઉપાદાનથી ભિન્ન, જે વિણુ કાર્ય ન થાયે ન હવે કારય-રૂપ, કર્તાને વ્યવસાયે. કારણ તેહ નિમિત્ત, ચક્રાદિક ઘટ-ભાવે કાર્ય તથા સમવાય-કારણ નિયતને દાવે. વસ્તુ અભેદ–સરૂપ, કાર્યપણું ન ચહેરી ! તે અસાધારણ હેતુ, કુંભે થાસ લહેરી. જેહને નવિ વ્યાપાર, ભિન્ન નિયત બહુ ભાવી છે ભૂમિ કાળ આકાશ, ઘટ કારણ સદ્ભાવી.
પાછા એહ અપેક્ષા-હેતુ, આગમમાંહિ કહ્યોરી ! કારણ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લારી, કર્તા આતમ દ્રવ્ય, કારય સિદ્ધિ-પણેરીએ નિજ-સત્તાગત ધર્મ, તે ઉપાદાન ગણેરી. ગાલા ચેન-સમાધિ-વિધાન, અ-સાધારણ તેલ વડેરી વિધિ-આચરણ ભકિત, જિણે નિજ કાર્ય સંધેરી. ૧૦
TV
પાપા
I૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org