SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ ઝરણ સ્તવન–વીશી ચૌમુખ ચવિડ ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠા ભવિક જન હરખે રે ! નિરખી શાંતિજિણંદ-ભ૦, ઉપશમ-રસને કંદ, નહિ ઈણ સરિખે રે. 3 પ્રાતિહાર્ય અતિશય શોભા, વા, તે તે કહિય ન જાવે છે ચૂક-બાલકથી રવિ-કર-ભરને; વર્ણન કિણપરે થાવે રે ભવ પારા વાણું ગુણ પાંત્રીશ અનેપમ, વાવ અ-વિસંવાદ-સરૂપે ! ભાવ-દુઃખવારણ સિવ–સુખકારણ, શુદ્ધધર્મ પ્રરૂપેરે–સ૩ દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિ મુખ, વાવ ઠવણ જિન ઉપગારી છે તસુ આલંબન લહીય અનેપમ, તિહાં થયા સમકિત–ધારી-કા ખટ નય કાર્ય રૂપે ઠવણ, વાવ સગ નય કારણ ઠાણું છે નિમિત્ત સમાન થાપના જિનજી,એ આગમની વાણી-ભપાપા સાધક તીન નિક્ષેપ મુખે, વાવ જે વિષ્ણુ ભાવ ન લહીયે ઉપગારી દુર ભાગે ભાખ્યા, ભાવ વંદકને ગહીયેરે-ભ૦ દા ઠવણ સમવસરણ જિનસેંતી, વા. જે અ-ભેદતા વાધી ! એ આત્માના સ્વભાવ ગુણ, વ્યક્ત ગ્યતા સાધી–ભo mછા ભલું થયું મેં પ્રભુગુણ ગાયા, વારસનાને ફળ લીધે દેવચંદ્ર કહે મહારા મનને, સકળ મનોરથ સીદ્ધો. ભ. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy