________________
ઝરણું
સ્તવન–ચોવીશી
૧૧ ૧
પરિણામિક કારજ તણે, કરતા ગુણ-કરણે નાથ રે અ-કિય અક્ષય સ્થિતિમયી,નિકલંક અનંતી આથ–સુટ પા પરિણમિક સત્તા તણે, આવિર્ભાવ વિલાસ નિવાસરે સહજ અ-કુત્રિમ અપરાશ્રયથી નિર્વિકલ્પને
નિઃપ્રયાસ રે-મુશા પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણ-ગ્રામ રે સેવક સાધનતા વરે.
- નિજ સંવર પરિણતિ પામ રે-મુ પ્રગટ તત્વતા ધાવતાં, નિજ તત્ત્વને ધ્યાતા થાય રે તસ્વરમણ એકાગ્રતા,
પૂરણ તત્વે એવું સમાય રે-સુત્ર ૮ પ્રભુ દીઠે મુજ સાંભરે, પરમાતમ પૂરણાનંદ રે દેવચંદ્ર જિનરાજના, નિત વંદે પય-અરવિંદ રે. મુ. પલા
(૮૫૨) (૩૬-૧૨) શ્રી વાસુપૂજિન સ્તવન (પંથ નિહાલું રે, બીજા જિનતણે રે (એ-દેશી) પૂજના તે કીજે રે બારમા જિન તણી,
જશુ પ્રગટયો પૂજ્યસ્વભાવ પર–કૃત પૂજા રે જે ઈચ્છે નહિં રે,
સાધક કારય દાવપૂ૦ ૧ દ્રવ્યથી પૂજારે કારણ ભાવનીરે, ભાવ પ્રશસ્તને શુદ્ધ પરમ ઈષ્ટ વલમ ત્રિભુવન ધણી રે,
વાસુપૂજ્ય અવયંબુદ્ધ-પૂ. મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org