________________
૧૦૮
શ્રી દેવચંદ્રજી મ. કત ભક્તિરસ પર પરિણતિ અદ્વેષપણે ઉવેખતાં લાલ–પણે, ભાગ્ય પણે નિજ-શકિત અનંત
ગખતા હો લાલ-અનંતમારા દાનાદિક નિજ-ભાવ હતા જે પરવશ્યા- હે લાલ-હતા, તે નિજ સનમુખ-ભાવ ગ્રહે વહી તુજ દશા-હે લાલ-ગ્રહેવા પ્રભુને અદભુત એગ-સ્વરૂપતણી રસા-હે લાલ-સવરૂપ, ભાસે વાસ તાસ જાસ ગુણ તુઝ જિસા-હે લાલ-ગુણ ૪ મહાદિકની પૂમિ અનાદિની તરેહ લાલ-અનાદિ, અમલ અખંડ અવિપ્ત સ્વભાવ જ સાંભરે- લાલ-સ્વ તત્વ-રમણ શુચિ-ધ્યાન ભણી જે આદરે છે લાલ-ભણી, તે સમતારસ-ધામ સ્વામી! મુદ્રા.વરે-હો લાલ–સ્વામી ૪ પ્રભુ! છે ત્રિભુવનનાથ ! દાસ હું તાહરે હે લાલ,-દાસ, કરૂણાનિધિ અભિલાષ અછે મુજ એ ખરે હલાલ-અ છે. આતમ વસ્તુ-સ્વભાવ સદા મુજ સાંભરેહો લાલ–સદા, ભાસન-વાસન એહ ચરણ ધ્યાને ધર– લાલ-ચરણું પા પ્રભુ-મુદ્રાને વેગ પ્રભુ! પ્રભુતા લખે છે લાલ-પ્રભુ, દ્રવ્યતણે સાધર્મ સ્વ-સંપત્તિ લખે હે લાલ-રવ, એલખતાં બહુમાન–સહિત રૂચિ પણ વધે છે લાલ સ0, રૂચિ-અનુજાયી વય–ચરણ-ધરા સધે-હો લાલ-ચરણ It ક્ષાપશમિક ગુણ સર્વ થયા તુજ ગુણ-૨સી–હો લાલ-થયા, સત્તા સાધન શકિત વ્યક્તતા ઉલસી હે લાલ-વ્યકતતા હવે સંપૂરણ સિદ્ધ તણી શી વાર છે- લાલ-તણી, દેવચંદ્ર જિનરાજ જગત-આધાર છે-હો લાલ જગત પછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org