________________
-૯૪ શ્રી ચતુરવિજયજી કૃત
ભક્તિ–રસ મેં જાણ્યું તમે રાગી હે સેભાગી ત્યાગી પ્રેમના,
પુણ્ય તણા અંકુર મુજ મંદિરિયે આવે છે દિલ લાવે ના કિમ નહિ,
જિન ઘરહિ હજુર. વિ. પદા દીજે સાહેબ સેવા હો સુખમેવા દેવા હેજથી.
અષ્ટ કરમ મદ મોડ ! ચતુરવિજય ચિત્ત ધરવા હૈ સુખ કરવા વરવા નેમને
સુંદર બે કર જોડ. વિ. શા
(૮૩૯) (૩૫-૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (પદમણી પાણીડાં સંચરી, મારૂછ વાવ -એ દેશી નયરી વારાણસી સાહેબે, પ્રભુજી પાજિદ છે જગદાનંદન ચંદ જગતગુરૂ ! રાજ,
ભવિજન નયણાનંદ. ૧૫ કામિત-પૂરણ-સુરતરૂ, પ્રભુ ! પરમ આધાર ! દુઃખદાવાનલ-વારક જગતગુરૂ ! તું જ,
સજલ-જલદ સુખકાર રા તુજ દરિસણથી રૂચિરાગથી, પ્રભુજી! પરમ કૃપાલા પામું જ્ઞાન રસાળ જગતગુરૂ ! સેવતાં,
ચારિત્ર ગુણ સુવિશાળ પાયા મુખમટકે જગ વશ કર, પ્રભુ ! પરમ પુનીત વામાદેવી સુત પ્રીત જગતગુરૂ ! મારે,
અશ્વસેન સુવિનીત પઢા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org