________________
#ક શ્રી મુનિસુવ્રત ,, ,, નિગોદનું સુંદર વર્ણન. કર શ્રી નેમિનાથ ,, ,, આત્મ–તત્ત્વનું શુદ્ધ સ્વરૂપ. પૂ. ઉપાધ્યાય માનવિજયજી મ. કૃત સ્તવન ચેવિશી. આ ચોવિશીમાં વિશિષ્ટ શૈલિમાં અભુત રીતે ભક્તિરસ પૂ. ઉપાધ્યાયશ્રીએ ઢાળ્યો છે, છતાં વિશિષ્ટ સ્તવન નીચે મુજબ છે. * શ્રી કષભદેવ જિન સ્તવન–ભક્તિનું મહત્ત્વ. ૪. શ્રી અભિનંદન ,, ,, આધ્યાત્મિક ઉપાલંભ. * શ્રી સુમતિનાથ ,, ,, શબ્દચમક તથા હૈયાને
ભકિતગ તથા પિંડસ્થ
ધ્યાનવિચાર. શ્રી પદ્મપ્રભ , પદસ્થ * શ્રીસુપાર્શ્વનાથ ,, ,, રૂપસ્થ છે ?
શ્રી ચંદ્રપ્રભ , , રૂપાતીત , , શ્રી શ્રેયાંસનાથ ,, , ૮ પ્રાતિહાર્ય–વર્ણન તથા
આધ્યાત્મિક–ખેતીનું વર્ણન * શ્રી વિમલનાથ ,, ,, પ્રભુજીને મનમાં પધરાવવાની
અભુત વાત. - શ્રી મુનિસુવ્રત ,, પ્રભુની નિષ્કારણ–ઉપકારિતા. ૪ શ્રી નેમિનાથ ,, ,, કામ–વાસનાને અદ્ભુત
આધ્યાત્મિક વિજય * શ્રી પાર્શ્વનાથ ,, ,, દેવતત્ત્વનું અદ્ભુત વર્ણન
* શ્રી મહાવીર સ્વામી, ,, ક્ષપકશ્રેણિનું અદ્ભુત વર્ણન (૯) શ્રી જ્ઞાનવિમલ સૂરિ મ, કૃવ સ્તવન ચોવિશી.
પૂ. ધ્યાનયોગી આચાર્યશ્રીએ આખી વિશીમાં અભુત, તો વર્ણવ્યાં છે, જેમાં ખાસ કરી નીચેનાં સ્તવને વિશિષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org