________________
શ્રી ચતુરવિજયજી-કૃત ભક્તિ-રસ વિનય અધિક જગમાં વડે રે લોલ,
તે તસ હવે આધીન રે-જિ ત્રિતું જગ જગમાં વિસ્તરે રે લોલ,
' જસ ચતુર સમીચીન–જિ. ચ૦ પા
(૮૩૭) (૩૫-૨૧) શ્રી નમિનાથજિન સ્તવન
(સંભવ જિનવર વિનતિ-રાગ-પ્રભાતી) મનમાન્યાની વાતડી, સાહિબ શી પરે કહીજે રે? લવ એક ઉદકબિંદુ ભજે,
સાયર લેહેર લહીરે-મ ૧ લઘુતા ફળે રસ કટુકતા, અવર વયે તે ખટાશરે વય રીતુ પાલટે જે કરે,
તે તે સઘળે મીઠાશરેમ પર મગન ભયે માહરા નાથજી, શરણું તેરે આઈ રે ! અબ નહિં કિસી વાતકી,
ખામી રહે તન કાંઈરે–મ પાયા વિજયરાજા વઝા ઘરે, થઈ કુમર બધાય રે નામ નિરંજન નિરખતાં, પરમાનંદ પદ પાયરે–મજા નીલેમ્પલ લંછન જગધણી, કર કરૂણ સ્વામી રે સવિ સુખ સંપદા ચતુરને, ડીજે અંતરજામી–મ પા
૧. એક જરા જેટલું પાણીનું ટીપું દરિયામાં મળી જવાથી, દરીયાની
હેરને અનુભવ લે છે, (પ્રથમ ગાથાના ઉત્તરાર્ધને અર્થ) ૨. કયી ૩. નીલકમલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org