________________
ઝરણાં
સ્તવન–વીશી (૮૨૪) (૩૫-૮) શ્રી ચંદ્રપ્રભજિન સ્તવન
કુંવર ગભારે નજરે દેખતાં છ-એ દેશી.] તું મનમેહન જિનાજી માહરે, જગખંધવ જગભાણું રે કરૂણાનજરે નિહાલતાં, હવે તે કેડ કલ્યાણતું. ૧ પ્રગટયા તે પૂરવ પુણ્યનાજી, અંકુરા જગ આધાર રે શશિ શિરોમણી છે ભલેજી, લંછન તસ સાધાર જે-તું મેરા ખિણખણ મુલકને કારણે, મહદય માટે થાય રે અવલંબવા ઈચ્છા ઘણીજી, તુજ ગુણ જિનજી! સહાયરે તું ૩ આયા–વિલુદ્ધા જે રહ્યાજી, યાચકજન વળી દાસ રે
માધુરતા મધુરસ્વરેજી, પૂરી જે તેડની આશ રે–તું. માજા તુજ મુજ અંતર છે નહિ, જિન કસ્તુરી ઘનવાસરે ચંદનતા સુચંદને, પ્રેમે ચતુર પ્રકાશરે–તુંપણ
(૮૨૫) (૩૫–૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન
(પ્રભુજીની ચાકરીરે-એ દેશો.) અલસર અવધારી રે,સેવકની અરદાસ રે--સલૂણા સાંભળે રે! ચરણ-કમળની ચાકરી રે, માંગુ છું તુમ પાસરે.-સલુણાગ ૧ જગ એક મિત્ર તે માંહરે રે,
તે તે રહ્યો તુજ સંગ રેસલૂણા છે. અવસર લહી જબ આપણે રે,
આવી કહે મન રંગ રે–સલુણાવ પર ૧ હૈયા ની મીઠાશ, ૨ ભેદ ૩ નક્કર સુગંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org