________________
ઝરણું
સ્તવન વીશી
(૮રર) [૩૫-૬] શ્રી પદ્મપ્રભજિન સ્તવન
(વાહલ મારે દીએ છે દેશનારે-એ દેશી) અંતરજામી પ્રભુ માહરારે, પદમપ્રભુ વીતરાગ ! સ્નેહલતા મુખ પેખતારે, મેં ધર્યો તુજથી રાગ
હાલ મારો પદમજિન સેવીયે રે૧ ગુણસત્તા ઘર એાળખેરે, તે ગુણગણને જાણ અવગુણ છાંડીને ગુણ સ્તરે,
તે જસ જગત પ્રમાણ-હાલો૦ પારા અંગ થકી રંગ ઉપરે, જિમ ચાતુક મન મેહ તેલબિંદુ જિમ વિસ્તરેરે, તિમતિમ તુજશું નેહ-હાલે ભાડા સુરનર ઈંદ્ર મુનિવરારે, અહનિશ ધરે તુજ ધ્યાન ! સરીખાસરીખી સાહેલડીરે, ગાવે જિનગુણ ગાન
-હાલે ૪ ચરણ કમલની ચાકરી રે, અવિહડ ધર નેહ ! -નવલવિજય જિન સાહેબ,
ચતુરની વધતી રેહ-હાલો૦ પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org