________________
ઉપયશોવિજયજી કૃત ભક્તિ-રસ કામકુભ૧૧ ઘર આયેં, દાલિદ્ર કિમ લહેરે કે-દાલિદ્ર વન વિચરે જે સિંહ તો, બીહ ન ગજ તણી રે કેબીહ૦ કર્મ કરે ઢું જોર ?, પ્રસન્ન જે જગધણરે કે પ્રસન્ન (૨) સુગુણ-નિગુણને અંતર,પ્રભુ! નવિ ચિ ધરે રે કે–પ્રભુ. નિર્ગુણ પણ શરણાગત, જાણું હિત કરે સે કે-જાણું ચંદ્ર ત્યજે નવિ લંછન, મૃગ અતિ શામળારે કે-મૃગ જશ કહે તિમતુાપ જાણું, મુજ અરિ–બળદળો રે કે
મુજ (૩)
(૬૪) (૩-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન
[ સુણી પસુઆં વાણીરે—એ ઢાલ ] જગ જન મન રંજેરે, મનમથ બળ ભજે રે,
નવિ રાગ ન દેસ, તું અજર ચિત્તધૂરે (૧) શિર છત્ર વિરાજે રે, દેવદુર્દુભિ વાજે રે,
ઠકુરાઈ ઈમ છાજે, તેહિ અકિંચને રે (૨) થિરતા વૃતિ સારી રે; વરી સમતા નારી રે,
બ્રહ્મચારી શિરોમણિ, તે પણ તું સુયે રે (૩) ન ધ રે ભવ-રંગરે, નવિ દેષ–સંગે રે,
મૃગ-લંછન અંગે, તે પણ તું સહી રે (૪) તુજ ગુણ કુણ આખે રે, જગ કેવળી-પાખે રે,
સેવક જશ ભાખે, અચિરા-સુત જ રે (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org