________________
ઝરણું
ઉપા. યશોવિજયજી કૃત સ્તવન ચોવીસી
૬૭
(૫૯) (૩–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
[ મુખને મરકલડે-એ દેશી) શ્રેયાંસ-
જિસર! દાતાજી સાહિબ! સાંભળે, તુહમે જગમાં અતિ-વિખ્યાતાજી,–સાહિબ! સાંભળે માગ્યું દેતાં તે કિશું વિમાસ?–સાહિબ ! સાંભળો, મુજ મનમાં એહ તમાશેજી-સાહિબ ! સાંભળે. (૧)
તુહ દેતાં સવિ દેવાર્થે જી–સાહિબ ! સાંભળે, તે અજર૩ કર્યો શ્ય થાયેજી-સાહિબ ! સાંભળો. યશ પૂરણ કેમ લહિજે જી !–સાહિબ! સાંભળે, જે અજર કરીને દીજી–સાહિબ! સાંભળે. (૨)
જે અધિકું ઘો તે દેજે જી-સાહિબ! સાંભળે, સેવક કરી ચિત્ત ધરજી -સાહિબ! સાંભળે. જશ કહે તુહ પદ-સેવા-સાહિબ ! સાંભળે, તે મુજ સુરતરૂ-ફળ-મેવાઇ-સાહિબ ! સાંભળો. (૩)
(૬૦) (૩–૧૨) શ્રી વાસુપૂજ્ય-જિન સ્તવન
[ વિષય ન ગંજી-એ દેશી] વાસુપૂજ્ય-જિન! વાલહારે, સંભારો નિજ દાસ સાહિબયું હઠ નવિ હૈયેરે, પણ કીજે અરદાસરેર-ચતુર !
વિચારી રે. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org