________________
શ્રી વિનીતવિજયજી મ. કૃત
ભક્તિ રસ
(૭૧૯) (૩૦–૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન (માહુરી સહીરે સમાણી–એ દેશી)
નિરમલ નીચે અંગપખાલી, પહિ ખોરેઢક સાડી રે; માહરી સહીરે સમાણી,
૭૭૨
ભાવન—ચંદન ભરીય કચેાળી,
પાસ પૂજો ભાંભરભેાળી રે—મા૦ (૧)
ચંપક કેતકી માલતી મેાગર,
માંહિ એલિસરી સુખકારી રે-મા॰ લાખીણાં ટાડર કરી જિનવર,
કઠે હવેા જયકારી રે—મા॰ (૨)
કર ગ્રહી વીણા વેણુ મૃદુ'ગા,
હાથે દીએ એક તાલી રે-મા
નવનવ રાગ મેલાવત ગાવત,
Jain Education International
જિનગુણ-રંગ રસાલીરે—માદ (૩) સુરતક દો,
વામાન દન વંદા રે-મા
મનવ છિત-સુખ
નિરખત ને અમીરસ વરષત,
જસ મુખ પુનેિમચંદો રે—મા૦ (૪)
પ્રાણપિયારે માહનગારે, માહરૂ' મનડું' માહીને લીધું રે-મા દેખત હી નયણે નેહ લાગે,
જાણું કામડું કાંઈ કીધું રે—મા૦ (૫)
અંતરજામી સાહિખ સે'તી, જાણુ ખિણ એક દૂર ન થાઉ રે-મા
For Private & Personal Use Only
www.jainelibrary.org