________________
૭૦
શ્રી વિનીતવિજયજી મ. કૃત ભક્તિ-રસ જે તુજ વયણ હૃદયમાં ધારીયે રે, સંભારિયે સે વાર શેક–સંતાપ સવે દુઃખ વિસરે રે,
આનંદ અધિક અપાર–નમી. (૨) વપ્રારાણી કુખે અવતર્યા રે, માનસ-સરવરે હંસ મોહ મહાભડ હેલા જીતીરે,
દીપાવ્યો નિજ વંશ–નમી. (૩) સ્વામિ સુફંકર સેવા માહરી રે, મજરે આણું માલ હું રાગી તું નિરાગી પ્રભુ રે,
કિમ રીઝવીએ કૃપાલ-નમી. (૪) વિજય-નરેસર–નંદન નાહલારે, તું જાણે દિલની વાત પંડિત મેરૂવિજય-ગુરૂ-શિષ્યની રે,
પૂરો મનની ખાંત–નમી. (૫)
(૭૧૮) (૩૦-૨૨) શ્રી નેમિ-જિન સ્તવન
(આયેસડાની-એ દેશી) પિઉં સુણરે શામળીયા નાહ કે,
હું સસનેહી સુંદરી રે, મનમોહનીયા. પિઉ ! અષ્ટ ભવંતર પ્રીતિ કે,
નવમે ભવ કિમ પરિહરી રે. મનમેહનીયા (૧) પિઉ! તું છે ચતુર ! સુજાણ કે,
હું ગેરી ગુણ આગલી રે–મન
૧ દપાળુ,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org