________________
કારણું
ઉપા. યશેવિજયજી કૃત સ્તવન ગ્રેવીસી
(૫૬) (૩-૮) શ્રી ચંદ્રપ્રભ–જિન સ્તવન
[ભાલાભુ - એ દેશી] મારા સ્વામી ! ચંદ્રપ્રભ જિનરાય, વિનતડી અવધારીયે રેજી મારા સ્વામી ! તુહે છે દીન દયાલ, ભવ–જળથી
મુજ તારીયે રેજી (૧) મારા સ્વામી ! હું આવ્યું તુજ પાસ, તારક જાણી
ગહગહી. રેજી મારા સ્વામી ! જોતાં જગમાં દીઠ, તારક કે બીજે નહિ.
છરેજી (૨) મારા સ્વામી ! અરજ કરતાં આજ, લાજ વધું કહે
કેણિી પરિ, છરેજી મારા સ્વામી ! જશ કહે ગપયતુલ્ય, ભવ-જળધી કરૂણા
ધરી, જીરે (૩)
(૫૭) (૩–૯) શ્રી સુવિધિ-જિન સ્તવન
[ રાગ - મહા૨] જિમ પ્રીતિ ચંદ્ર-ચકેરને, જિમ મેરને મન મેહરે, અહને તે તુમહેશું ઉલસે, તિમ નાહ! નેવલે નેહ, સુવિધિ-જિણેસરૂ ! સાંભળે
- ચતુર સુજાણ, અતિ અલવેસરૂ!-સુવિધિ. (૧) આ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org