________________
ઝરણાં
સ્તવન ચાવીથી
G
(૭૦૪) (૩૦–૮) શ્રી ચંદ્રપ્રભ–જિન સ્તવન (દેશી-ની'રડીની)
ચંદ્રપ્રભા ગુણ ઊજલા, ચદ્રપ્રભરે જિન! તાહરી સેવ કરીયે. તે ડરીચે· નહી, પિંડ ભરીયે રે પુણ્યે દેવાધિદેવચંદ્રપ્રભા ગુણ ઊજલા. (૧) સેાળકળા પૂરણ ભર્યાં, યુનિયનાને જેસે! શરદ ચંદ રજત કાંતિ જિનરાજના. મુખ દીઠેરે હાયે નયણાનંદ ૨૦(૨) લંછન મિસિ પ્રભુ વિનવે, મુજ ટાળિયેરે ભવભ્રમણના ક્દ ચરણકમલ જિન તાહરા, દ્દિન રાતેરે સેવે ચંદસુરિ’૪-ચ ૦(૩) અરજ કરે વળી એહવી, ગ્રહગણપતિહા પ્રભુ ગુણમણિધામ મિલન કલક જગ માહરૂ દૂરે હરી હા પૂરા વંછિત કામ -ચંદ્ર૦(૪) ચતુલ–ચકેાર જે વિજના, તે ચાહું રે તુજ દરસ અમૂલ મેરૂવિજય કવિરાજના, શિષ્ય વિનીતને રે ક્રિઓ સુખ અનુકૂળ ચ'દ્ર૰(૫)
卐
(૭૦૫) (૩૦-૯) શ્રી સુવિધિનાથ—જિન સ્તવન
(સુણ મેરી સજની રજની ન જાવે રે-એ દેશી) નવમા સુવિધિ જિજ્ઞેસર નમીયે' રે,
જિમ ભવસાગર માહિ ન ભસીંચે રે
નિરમલ મન વચ કાયા દીયે રે,
૧ ચંદ્ર
તે દુદરત સવિ દુઃખ દૂરે ગમીચે રે-નવમા૦(૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org