________________
ઝરણું
સ્તવન વીશી (પર) (૩–૪) શ્રી અભિનંદન–નિ સ્તવન
(ગાડી ગાજેરે-એ દેશી.) શેઠ સેરે અભિનંદન દેવ જેહની સરેરે સુરનર કિંમર સેવા એહ સાહિબ સેવે તેહ હજૂર, જેહનાં પ્રગટ કીધાં પુણ્ય
–પંડૂર શેઠ૦ (૧) જેહસુગુણ સનેહી સાહિબ હેજર, દેગલીલાથી લહીયેં સુખ-સેજ વણ સરખું લાગે સઘળે સાચ,તે આગળિ આવ્યું ધરણું રાજ
–શેઠ૦ (૨) અલવે મેં પાપે તેહવે નાથ,
તેથી હું નિશ્ચય હુએરે સન્નાથ વાચક જણ કહે પામી રંગ રેલિ,
માનું શીતળ અંગણ3 સુરતરૂવેલી–શેઠ૦ (૩)
(૫૩) (૩–૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન
(ઘુઘરીઆળે ઘાટએ દેશી) સુમતિનાથ દાતાર, કીજે ઓળગી તુમ તણી ૨ દીજે શિવ-સુખ સાર, જાણી એળગ જગ–ધણું ૨–સુમતિ અખય ખજાને તુજ, દેતાં ખેડિ લાગે નહિ ? કિસી વિમાસણ ગુઝ૪? મચકથાકે ઉભા રહી રે-સુમતિ, રવણ કેડ તે ગીધ, ઊરણ વિશ્વ તદા કીએ રે વાચક જશ સુપ્રસિદ્ધ, માગે તીન રતન દીઓરે–સુમતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org