________________
૭૪૨
શ્રી દાનવિમલ મ. કૃત ભક્તિરસ અજ્ઞાની જ્ઞાની તણે, લેખવે મનમાં આજે રે દાન દયા કરી આપે, વિમલ મને સુખ ઝાઝે રે (૫)
(૬૮૩) (૨૯-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
શ્રી શ્રેયાંસછ જિનવર સાંભળજી, એક મેટી અરદાસ ઈણ ભવે જગમાં કે દીઠે નહિ રે,
તુમ સમ લીલ વિલાસ–શ્રી. (૧) તું નિરાગી રાગ ધરે નહિં જી, મુજ મન રાગ અભંગ સંગમળે જે બહુને એકઠજી, તે મન ઉપજે રંગ–શ્રી. (૨) સંદેશ પણ પરઠ સુણાવવા ન મલે વચ્ચે દલાલ અંતરજામી જઈ અલગા રહ્યા, મિલવાને જ જાલ-શ્રી. (૩) કાલાવાલા નિત્ય પ્રભુ આગલે જ, કરતાં જાણશો આપ જે પોતાના કરીને થાપશેજી, મટશે સર્વ સંતાપ-શ્રી. (૪) વિમલ મને વરસીદાન દીજતાંજી, પાંતી ન પડે ભાગ તુજ દોલતથી હવે તે પામશું છે,મીઠી સુખની જગ-શ્રી(૫)
(૬૮૪) (૨૯-૧૨) શ્રી વાસુપૂજ્ય–જિન સ્તવન વાસુપૂજ્ય સ્વામીજીને, કરું રે પ્રણામ મૂરતિ સુરતિ નિરખી હરગે, મારો આતમરામ– મારા સુખના હે ઠામ,
મીઠી આંખે દેખત મારી ભાવઠ ગઈ. (૧) ૧ પાછે, ૨ સંભળાવવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org