________________
CT
શ્રી દાનવિમલજી મ. કૃત
(૩)
જે સેવક એક ચિત્ત, નિત્ય સેવા ધરે, પરી મનમાંહિ સ્વામી, નામે શાતા કરે. શ્વાસેાશ્વાસે છેક, ટેક છે માહરી, અવર ન નામુ શીશ, આણુ શીરે તાહરી ગિરૂ પુરુષ દયાળ, મયા કરે મારા પરે વિમલ કમલ રવિ તેજ, હેજ દાને કરી.
(૪)
(૫)
45
(૬૭૭) (૨૯૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન સુમતિ જિનેશ્વર મૂરત સુ ંદર, સુમતિ પસાયે દીઠી રે અણીયાળી આંખલડી જિનની,
મનમાં લાગી મીઠી રે. સુમતિ॰ (૧) આશ વિલૂધાં મેઘાં માણસ, તારકની પરે તારે ૨ આંખ તણે લટકે મુખ મટકે,
નિરખે સેવક જ્યારે રે. સુમતિ૰ (ર) આસક એક દીદાર કરારી, પ્રસન્ન હાવે મેટા રે અલવી અવરની સેવા કરતાં,
૧
3
શુ આપે ચિત્ત ખેાટા રે. સુમતિ॰ (૩) જો પણ મનમાં સેવક સઘળાં, ગણુતી માંહે ગણશે રે મન મારે તેાહી આશા પૂરણ,
વાતા, આહિજ બનશે રે. સુમતિ॰ (૪) ભકિતતણે વશ વસવાવીસે, સેવા કરવા એની રે વિમલ મને દાન વછિત દેશે,
નહિ પરવા તે કેતુની રે. સુમતિ॰ (૫)
૧ ઉત્કટ ઇચ્છા, ૨ ચહેરા જોવાની, ૩ અત્યંત ઉગ્ર
Jain Education International
For Private & Personal Use Only
ભક્તિમાં
www.jainelibrary.org