________________
श्री वर्द्धमानस्वामिने नमः શ્રી દાન વિમલજી
સ્તવન–ચોવીશી
રિ૯] (૬૭૩) (૨૯-૧) શ્રી ઋષભદેવ—જિન સ્તવન પ્રથમ જિણુંદ મયા કરી, અવધારો અરદાસ રે આપે પ્રસન્ન થઈ સદા,
પૂરે વંછિત આશ રે–પ્રથમ. (૧) વિમલ કમલ મધુકર સહી. પ્રાણજીવન પર મોહે રે તિમ તું મુજ જીવન-જડી,
પ્રાણ તણું પરે સોહે રે–પ્રથમ. (૨) આપ રૂખા પણ સાહિબા, સેવકને સુખદાતા રે ? લહેજે કમેજ કર્યા થકી,
દિયે આપ સરીખી શાતા રે–પ્રથમ (૩) ૧ લુખા–વીતરાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org