________________
ઝરણાં
સ્તવન ચાવીશી
ચિ’તામણિ કામધેનુ-પ્રભુ નિત્યે ખરી ?,—પ્રભુ॰ કલ્પવૃક્ષ કામકુ ભ-સમાણી ચિત્ત ધરી રે.—સમાણી૦ (૧) તેહથી અધિકી સેવ, સ્વામીની જાણીએ રે,——સ્વામી
તેહમાં નહિં સંદેહ કે, મનમાં આણીએ રે;-—મન॰ તુમ્હે સેવાથી રાજ ઋદ્ધિ સંપદ સવિ રે,—ઋદ્ધિ વળી સુરા-સુર-ઇંદ્રાદિક પદવી હવી રે. - ઇંદ્રા (૨) તીથ કર-પદવી લડે, સેવાથી જના રે,—સેવાથી॰
જિમ શ્રેણિક નરનાથ, પામ્યા પ્રભુ મામના રે—પામ્યા૦ રાવણુ નામ નરેન્દ્ર અષ્ટાપદ આવીચે રે,—અષ્ટા૦
તે પામ્યા જિન પદવી, નાટક ભાવીએ રે—નાટક૦ (૩) જિહાં નહિ રાગને શેાક, જન્મ મરણ નહિ રે --જન્મ
અનંત જ્ઞાન દન, સુખ વી તે સહી રે—સુખ સિદ્ધપુરી એને નામે–લેાકાંતે અતિ ભલી રે,—લાકાંતે
પ્રભુ ચરણ-સેવાથી આતમ પામીશ તે ભલી રે-પામીશ॰(૪) સૂર રાજા જસ તાત-શ્રીમાતા જાણીયે રે,—શ્રીમાતા
દેહુ કઇંચનમય પાંત્રીશ, ધનુષ વખાણીયે રે,—ધનુ છાગ લઈને સુખકારક, ગજપુરે રાજિયા રે,—ગજ૦ ઋદ્ધિ-કીર્ત્તિ સુખ આપશે, સેવક દુઃખ ભાએિ રે. સેવક૦ (૫)
5
(૬૬૬) (૨૮-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન ગજપુર—નરૅદા રે, સેવે સવિ−ઈંદા રે, સુખ સાહે પુનમ ચંદા, ભવ-મન મેહતા રે (૧) -
Jain Education International
કર.
For Private & Personal Use Only
www.jainelibrary.org