________________
શ્રી કીર્તિ વિમલજી મ. કૃત
ભક્તિ રણ
(૬૫૯) (૨૮–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન શ્રી યાંસ કૃપા કરા, તું જંગ-બાંધેલ તાતા રે અલખ–નિર ંજન તુ જયા,તુ છે જગમાં વિખ્યાતા રે શ્રી૦(૧) ધન્ય-ધન્ય નરભવ તેહના ! જેણે તુજ દર્શન પાચા રે માનુ` ! ચિંતામણિ—સુરતરૂ, તસ ઘરે ચાલી—આવે રે,શ્રી॰(૨) ધન્ય તે ગામ-નગર-પુરી, જસ ઘરે તું પ્રભુ આયા રે ભગતિ ધરી પડિલાભીએ, તેણે બહુ સુકૃત કમાયા હૈ,શ્રી૰(૩) જિહાં—જિહાં ઈમ પ્રભુ ગધેા, તિહાં બહુ પાપ પલાયા રે તુજ મૂરતિનિરખી ભલી, જેણે તુ' દિલમાં ધાર્યાં રે,શ્રી (૪) હવે મુજ પ્રભુ ! લહીજે, તુજ ચરણુ નિવાસો રે ઋદ્ધિ અન'તી આપીએ, કીર્ત્તિ અનંતી આવાસો રૅશ્રી(પ)
卐
કરસ
(૬૬૦) (૨૮–૧૨) શ્રી વાસુપૂજ્ય—જિન સ્તવન વાસુપૂજ્ય જિન વચે રે લાલ, વાસવ સારે સેવ,—
૧
મેરે પ્યારે
તું જિનજી સાહામણા રે લાલ, વાંછિત ફ્રે નિત્યમેવ—મેરે વાસુ (૧) વસુપૂજ્ય ફુલ-ચૂડામણિ રે લાલ, જયા માતને નંદ, મેરે તું દાનેશ્વર સેહરા રે લાલ,
તુજ નામે નિત્ય આનંદ મેરે॰ વાસુ॰ (૨)
૧ ઇંદ્ર, ૨ ઉપાધિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org