________________
શ્રી વિજયલક્ષ્મીસૂરિજી મ. કૃત
ભક્તિ સ
શુદ્ધ-શુદ્ધાતમે રાજતા જી, કમ—રહિત મહારાય પામી અશુભને વામતા જી,નિરીહપણે સુખદાય-પાર્શ્વ ૦(૨) વિશ્વનાયક તુહી સારહીજી, ત્યાગી ભાગી જિનરાજ ચઉ મધને પ્રભુ છંડીને જી, થયેા માહરા શિરતાજ —પાર્શ્વ ॰ (૩) ભગિરિ `જન—પવી સમેા જી, તારક બિરૂદ ધરાય અમરપતિ નિત્ય નમે તુજ પદે જી, ભાવ ધરી નિરમાય -પા॰ (૪) અમ સરીખા જે માહે ગ્રહયા જી, તેહને તુંહી સહાય સૌભાગ્યલક્ષ્મીસૂરિ પદ વરે જી, જે તુજને નિતુ ધ્યાયપાર્શ્વ૦ (૫)
૧૪
5
(૬૪૮) (૨૭–૨૪) શ્રી મહાવીર સ્વામી—જિન સ્તવન (રાગ-ધન્યાત્રી)
આંજ મ્હારા પ્રભુજી! સાહસ રે જુવા, સેવક કહીને એલાવે આજ મ્હારા પ્રભુજી ! મહિર કરીને સેવક સાહમુ નિહાળે કરૂણાસાયર મહિર કરીને, અતિશય સુખ ભૂપાળેા-આ૦ (૧) ભગતવછલ શરણુગતપંજર, ત્રિભુવનનાથ દયાળા મૈત્રીભાવ અનંત વહે અહેનિશ, જીવસયલ પ્રતિપાળા, આ૦(૨) ત્રિભુવન—દીપક જીપક અરિંગણ, અવિઘટ જાતિ-પ્રકાશી મહાગાપ નિર્યામક કહીયે, અનુભવ રસ સુવિલાસી—આ॰(૩)
૧. સંસાર રૂપ` `ત તે ભાંગવા વજ્ર સમાન
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org