________________
કાર શ્રી વિજયલાસીસરિજી મ. કૃત ભક્તિ ઇંદ્ર ચંદ્ર નાગૅદ્ર, કિન્નર અનંગ દિણ,
" આ છે લાલ! ઉપમ સવિ તુજ પદ નમેજી. (૭) મિટે નિરૂપમ જિનરાજ, ચિદાનંદઘન સાજ,
આ છે લાલ! શેક રહિત સ્થિતિ નિત રહે. (૮) વિઘન નિવાસ્ક દેહ, દયેય સ્વરૂપ ગુણગેહ,
આ છે લાલ! શિવગામી નાસી સાહિબજી. (૯) અનુક્રમે રહી ગુણઠાણું, પામ્યા કેવળ ગુણખાણ,
આ છે લાલ! તે મુજ સાહિબ નમિજિનાજી. (૧૦) એહ વિનતિ ચિતધાર, આપ સમતિ સાર,
આ છે લાલ! સેવક–ભાવ નિવારીયે છે. (૧૧) ગિરૂઆ ગરીબનિવાજ, મહિર કરી મહારાજ,
આ છે લાલ! સૌભાગ્યલક્ષ્મી રિ સુખ દીજી. (૧૨)
(૬૪૬) (૨૭–૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન (થારા મેહલા ઉપર મેહ ઝબૂકે વીજલી સાહેબજી-એ દેશી)
શ્રી નેમિજિનવર અભયંકર પદસેવના–સાહિબજી, પ્રભુ મહદય કારણ વારણ ભવભયવાસના–સા. જિન સેવન તેહીજ નિજસેવન જાણુ –સા પ્રભુ શશી અવલોક્ન નયનકાંતિ જિમ માનીયે–સા. (૧) પ્રભુ પરકૃત સેવનવાંછા દુગછા તુજ નહી–સા. છે દોષવિલાસી વાંછા અભ્યાસી ભવમહિ–સા. પ્રભુપૂજ્ય સ્વભાવ વિભાવ અભાવે નિપને–સા તેહ પૂર્ણાનંદમય પૂરણ નયસુખ દીપને–સા. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org