________________
સ્તવન વીશી
પ૯
પણ કઈ જાતના જન્ય–જનક સંબંધ વિના પણ કુમુદચંદ્રવિકાસી કમળે ચંદ્રના તેજથી ખીલે અને ચંદ્રને તેજ વિના કરમાય એ ખરેખર વગર–સંબંધે પણ માત્ર ચંદ્રની શીતળતાના ગુણના આકર્ષણથી
થાય છે. તે હકીકતમાં ઉચિત કહેવાયું. પાવન ૨-૧૬
૧. જ્યારે ૨. મુખરૂપી ચંદ્ર, ૩ વિયોગની પીડાના, ૪. રસ હીન–કેરા ફેતરા, ૫. તારા સમકિ તના રસનો સ્વાદ જેણે ચાખે તે કદાચ કર્મવશ થઈ ઘણું કાળથી સેવેલ પાપની આચરણ કરે તે પણ
સમકિ ત—અમૃતની જ ઈચ્છા મુખ્યપણે હોય. સ્તવન ૨-૧૭
૧. કષાયરૂપ ધૂમાડાની રેખા પણ નહીં, ૨. ચારિત્રરૂપ મિત્રો બગડે નહિ, ૩. નીચે પાત્ર=વાસણની જરૂર નથી ૪ પવનથી બુઝાય નહીં, ૪.પિષણના ગુણમાં જે દુર્બળ નથી. અથવા પાછળથી જે ઝાંખે થતું નથી, ૬. કેઈપણ બાહ્ય પદાર્થ–પુદગલ–શૈલ વગેરે
નાખવું પડતું નથી. રતવન ૨-૧૮
૧. સંસાર સમુદ્રને, ૨. તારનાર ૩. સુંદર ૪. કિનારે, ૫. ઘણા પ્રકારના મોક્ષના ઉપાસેની ગઠવણી
૬. યોગની માયા-ગોઠવણું ૭. કુશળતા સાથે હોંશિયાર તવન ૨-૧૯
૧. પ્રસન્નતા, ૨. પ્રેમ, ૩. ગૂંચ, ૪. તમારી–પ્રભુની પ્રસન્નતા, પરલોકની પ્રસન્નતાથી, બેકરીને રાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org