________________
ઝરણાં સ્તવન વીશી
૭૦૧ (૬૩૭) (ર૭–૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન
(અરણીક મુનિવર ચાલ્યા ગેરીએ દેશી) વિમલજિણેસર નિજ કારજ કરે, ઈડીને પાધિભાજી, એકપણે સવિ ગુણમાં મળી રહ્યો,
પરમાનંદ સ્વભાવેજી–વિમલ૦ (૧) સુમનસ ૧–કાંતારે વિમોચિતા, જસુ માનસન ક્ષેભાજી, મંદારબાગેરે સવિ સુર છતિયા,
તું તો જીતેદ્રી સ્વભાવેજી–વિમલ૦ (૨) ત્રિભુવન બંધુ રે અતિશય પૂરણે,
દેષ અભાવે ગત તાંતિજી, દીર્ણગજ (1) અરિહા મિટે ભવાઈ,
અતુલદાયક મુજ શાંતિ રે–વિમલ૦ (૩) નિઃપ્રતિબંધ અબંધક મેં સ્તવ્ય,
અપવર્ગ પદવી ભૂપે જીવ નિકટ કરે જનને મન સુંદરું,
દેખે તે સહજ સ્વરૂપ છ–વિમલ. (૪) વિમલ-જિર્ણદથી રે યુવપદરાગીયા,
નિરમલ કરે નિજ શક્તિ છે. સૌભાગ્ય-લક્ષ્મીસૂરિ અવદ્યભેદી લહે,
પૂર્ણાનંદ પદ વ્યક્તિ છ–વિ૦ (૫)
૧. સુમનસદે, તેની કાંતા સ્ત્રીઓ, દેવીએ ૨. વિણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org