________________
ઝરણુ
સ્તવન ચાવીસી
વાતાયન પરસુખના કહે ઈણ પરકાશ ો, પણ સૂરજના નવ કહે ઇણ પરે જાણીચે રે કેવલજ્ઞાન પ્રકાશે ક્ષયેાપશમ નામ જો,
મત્યાદિકથી ભવિજન મનમાં આણિયે રે (૩) વાતાયન પરમુખ કીધા સવિ દૂર જો,
તવ કહેવાય સૂરજના પરકાશ છે રે તિમ આયરણ ગયાથી ઈમ કહેવાય જો,
અથવા સૂરજ ઉગે પણ વિ જાય જો,
કેવલજ્ઞાને ત્રણભુવન આભાસ છે ૨ (૪)
ગ્રહણ તારા પણ પરવર્ત્તન તસ નથી રે તિણી પરે સત્તા મત્યાદિકની જાણ જો,
પણ પરવર્ત્તન નહી તસ કેવલ જ્ઞાનથી રે (૫) ઉત્તમ વ્રત પાળ્યાથી મુત્રત નામ જો,
જ્ઞાન-ક્રિયાથી મેક્ષ હાય નિરધાર ો, જ્ઞાન–ક્રિયાથી ઈમ નામે જેને પામીયે રે;
તે સાધી શિવ પામ્યા . તુમ્હે શિર નામિયેં રે (૬) જ્ઞાનમાંહિ દર્શન તે અંતરભૂત જો,
૬૮૧
સાધનરૂપ ટળીને સાધ્યપણે થઈ રે
રત્નત્રયી જિનવર ઉત્તમ ને નિત્ય ો,
Jain Education International
પદ્મવિજય કહે ભજતાં આપદ સિવ ગઈ રે (૭)
卐
(૬૨૧) (૨૬-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
( મુગટ અન્યા મહાવીરના જો-એ દેશી) નિત નમિયે નમિ−જિનવરૂર જો, જે એક અનેક સ્વરૂપ જો; નિત્ય-અનિત્યપણે વળી જો,
For Private & Personal Use Only
www.jainelibrary.org