________________
ઝરણ
સ્તવન ચાવીસી
}G
જિમ રયાકાર રત્નને, નવિ વલસે પાર—શ્રી (૭) અચરજ પ'ડિત ઘણા, સત્યવિજય ગુરૂરાય કપૂરવિજય તસ પાટવી, વિજનને સુખ થાય—શ્રી૦ (૮) ખિસાવિત્ર્ય તસ પાટવી, જિનવિજ્ય સુપસાય પડિત ઉત્તમવિયને પદ્મવિજય ગુણ ગાય—શ્રી॰ (૯)
5
(૬૧૯) (૨૬-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન ( પાંચમે મગળવાર પ્રભાતે ચાલવુ રે લેા-એ દેશી ) સાહિબા ! મલિજિનેસર ! નાથ ! અનાથ તા ધણી રે લે સા॰ વસ્તુ સ્વભાવ-પ્રકાશક ભાસક દિનમણિ ૧૨ લે સા॰ ધર્મ અનંતા સુખ દેતાં પરગટ થયે રે લેા, સા॰ વસ્તુ સરત પવસ ભાખી જિન ગયા રે લા૦ (૧) સા॰ યુગપાવી ને ક્રમભાવી પવ કહ્યા રે લેા, સા॰ જ્ઞાનાદિક યુગપદ્શાવી પણે સંગ્રહ્યા રે લે, સા॰ નવ-જીર્ણાદિક થાય તે ક્રમભાવી સુણા રે લે, સા શબ્દ-અરથથી તે પણ દ્વિવિધ પરે સુણા ૨ લા॰ (૨) સા॰ ઇંદ્ર હરિ ઇત્યાદિક શબ્દ તણા ભલા રે લેા, સા॰ જે અભિલાર નહિ તે અપવ કળા રે લેા, સા॰ તે પણ દ્વિ-વિષ કહી જે સ્વ-પર ભેદે કરી રે લેા, સા॰ તે પણ સ્વભાવિ કે આપેક્ષિકથી વી રે લેા (૩) સા॰ સ અતીત અનાગત સાંપ્રત કાળથી રે લેા, સા॰ ઈત્યાદિક નિજ બુધ્ધે કરા સંભાળથી રે લે,
.
૧. સૂર્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org