________________
શ્રી પદ્મવિજયજી કૃત
પદ્મવિજય તસ સેવથી રે—મન,
१७०
Jain Education International
ભક્તિ રસ
થાયે નિજ ગુણ–ભૂપ રે—જગ૦ (૬)
卐
(૬૧૦) (૨૬–૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન
(અન્તુ ઘર માંડ વીઆ લાએ-એ દેશી ) શીતજિનપિત સેવીચેએ, શીતલતાનેા કદ, સાહિમ ! શિવસુખકરૂ એ. પ્રતિ-પ્રદેશ અનંત-ગુણાએ, પરગટ પુરણાનંદ—સા એક પ્રદેશે નભતણે એ, દેવ સમૂહ સુખ વ્યાપી—સા॰ ત્રણ કાલ ભેલું કરીએ, અસત-કલપનાયે થાપી—સા ઈમ આકાશ પ્રદેશ જે છે, લેાકાલેાકના તેહ—સા૦ થાપતાં સપૂર્ણ હોઈએ, અનંત ગુણ એમ એહુ—સા તે સુખ-સમૂહ તણા વળીએ, કીજે વ ઉદાર—સા તેના વગ વળી કરેાએ, એમ વગે કરા વારંવાર—સા અનત-વર્ગ -વગે કરીએ, વિગત સુખ-સમુદાય—સા૦ અભ્યામાધ સુખ આગળે' એ, પણ અતિ ઉણુમ થાય-સા શ્લેષ્ઠ નગર-ગુણુ કિમ કહે એ, અન્ય-સ્વેપુર તેહ-સા તિમ એપમ વિષ્ણુ કિમ કહું ! શીતલજિન સુખ જેહ-સા આવશ્યક નિયુક્તિએ, ભાખ્યા એ અધિકાર—સા કરતાં સિદ્ધિ ભણી તિહાંએ, ઉત્તમ અતિ નમસ્યકાર-સા॰ એમ અનેાપમ ભાગવા એ, જિન-ઉત્તમ મહારાજ-સા૦ તે શીતલ સુખ જાચીચે એ, પદ્મવિજય કહે આજ-સા॰
૧, ૦ની આગળ
For Private & Personal Use Only
.
www.jainelibrary.org