________________
ઝરણાં
સ્તવન ચાવીશી
ગુણ પાંત્રીશ અલકરી, અભિનદનજિન વાણી સંશય છેદે મન તણા, પ્રભુ કેવલજ્ઞાને જાણી--તુમ્હે (૪) વાણી જે નર સાંભળે તે, જાણે દ્રવ્ય ને ભાવ નિશ્ચય ને વ્યવહાર જાણે, જાણે નિજ-પર ભાવ~તુમ્હે (૫) સાન્ધ્ય-સાધન ભેદ જાણે, જ્ઞાન ને આચાર હેય-જ્ઞેય-ઉપાદેય જાણે, તાતત્વ-વિચાર—તુમ્હે (૬) નરક સ્વર્ગ અપવર્ગ જાણે, થિર થય ને ઉત્પાદ રાગ-દ્વેષ અનુબંધ જાણે, ઉત્સર્ગ ને અપવાદ-તુમ્હે (૭) નિજ સ્વરૂપને આળખીને, અવલંબે સ્વરૂપ ચિદ્યાનંદ—ઘન આતમ ને,થાયે જિન-ગુણુ-ભૂષ—તુમ્હે (૮) વિનયથી જિન ઉત્તમકેરા, અવલ'એ પદ્મ પદ્મ નિયમા તે પર-ભાવ તજીને,
પામે. શિવપુર–સમ—તુમ્હે (૯)
5
(૬૦૫) (૨૬-૫) શ્રી સુમતિનાથ—જિન સ્તવન
(સાહેલડીની-દેશી)
પાંચમ જગપતિ વદિયે.—સાહેલડીયાં સુમતિ-જિનેસર દેવ—ગુણવેલડીયાં સુમતિતણે! દાયક પ્રભુ—સા
એહ સેવા નિતમેવ—ગુણ૦ (૧)
જેહને જનમ-મરણુ નહિ.-સા॰
Jain Education International
આત ધ્યાન વિ હાય—ગુણ૦
દુરગતિ સનમુખ નવ હાચે’—સા૦
ભવદુખ સામું ન જોય—ગુણ૦ (૨)
પ
For Private & Personal Use Only
www.jainelibrary.org