________________
ઝરણાં
સ્તવન ચોવીશી
(૫૯૮) (૨૫–૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન
(ભાલિડા રે હંસા વિષય ન રાચિ–એ દેશી) નેમિજિનેસર નમિયે નેહષ્ણુ, બ્રહ્મચારી ભગવાન પાંચ લાખ વરસનું આંતરૂ, શ્યામ વરણ તનુ વાન–ને કારતિક વદિ બારસ ચવિયા પ્રભુ, માત શિવાદે મલ્હાર જમ્યા શ્રાવણ સુદ પાંચમ દિને. દશ ધનુષકાયા ઉદાર-ને. શ્રાવણ સુદી છઠ દીક્ષા ગ્રહી, આસો અમાસે રે નાણું આષાઢ સુદી આઠમે સિદ્ધિ વર્યા,
વરસ સહસ આયુ પ્રમાણુ–ને. (૩) હરિ–પટરાણી શાંબ-પ્રદ્યુમ્ન વલી-તિમ વસુદેવની નાર ગજસુકુમાલ પ્રમુખ મુનિરાજિઆ,
પહોંચાડયા ભવપાર–ને. (૪) રાજિમતી પ્રમુખ પરિવારને, તાર્યો કરૂણા રે આણ પદમવિજય કહે નિજ પર મત કરે,
મુજ તારે તે પ્રમાણુ–ને. (૫)
(૫૯) (૨૫-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
(રાગ–ધમાલ) પાસ પ્રભુ તેવીશમા રે, સહસ ત્યાશીય સાત-લલના પચાશ ઉપર વરસનું રે, આંતરુ અતિહિ વિખ્યાત
૧. શ્રીકૃષ્ણ વાસુદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org