________________
૬૫૭
ઝરણું
સ્તવન વીશી લાલા! વરિયા શિવવધૂ સાર–જિશે. (૩) જી હો ! નીલવરણ તનુ જેહનું,
લાલા ! ચોત્રીશ અતિશય ધાર જી હો ! પણવીશ ધનુષ કાયા કહી,
લાલા! વર્જિત દોષ અઢાર – જિશે. (૪) જી હો! ચેસઠ ઈંદ્ર સેવા કરે, લાલા ! જિન-ઉત્તમ નિતમેવ જી હો ! મુજ સેવક કરી લેખો ,
લાલા! પદમવિજય કહે હેવ—જિશે. (૫)
(૫૬)(૨૫–૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી–જિન સ્તવન (આવા આમ પધારે પૂજ્ય! અમ ઘર વહોરણ વેહલા
એ દેશી) મુનિસુવ્રત ! જિન મહેર કરીને, સેવક સનમુખ દેખે, ચેપન લાખ વરસનું અંતર, મલિઆણંદથી પરખોભવિજન! ભાવ ધરીને એહ અતિ આદર કરી પૂજે, શ્રાવણ સુદ પૂનમ પ્રભુ ચવિયા, જનમ આઠમ જેઠ વદિ વીશ ધનુષની દેહ વિરાજે, રૂપત હવે હદિ –ભ૦(૧) ફાગણ સુદિ બારસેં દિન દીક્ષા, શામળ વરણે સેહે ફાગુણ વદિ બારસ દિને પ્રભુજી, ક્ષપક શ્રેણી આરહે–ભ૦ લહે જ્ઞાન ને દીધી દેશના, ભવિજનને ઉપગારે ત્રીશહજાર વરસ ભેળવીઉં, આયુ શુદ્ધિ પ્રકારે–ભ૦ આપ જેઠ વદિ નવમીર્ચે વરિયા, જિન-ઉત્તમ વરસિદ્ધિ પદમવિજય કહે પરગટ કીધી, આ૫ અનતી રિદ્ધિ-ભ૦ ૧. હોડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org